Friday, October 30, 2026
HomeGujarat૩૫ વર્ષની આતુરતાનો અંત, લેઉવા પટેલ સમાજના મોભીઓનો પુરૂષાર્થ ૧૬–વિઘા જમીન સંપાદન...

૩૫ વર્ષની આતુરતાનો અંત, લેઉવા પટેલ સમાજના મોભીઓનો પુરૂષાર્થ ૧૬–વિઘા જમીન સંપાદન કાર્ય પૂર્ણ, અમરેલી શહેરની મધ્યમાં : દિલીપ સંઘાણી

Date:

Related stories

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

અમરેલી જીલ્લાના પટેલ સમાજની એકતા, વિકાસ અને શિક્ષણ થી લઈને સર્વાગી વિકાસ સુવિધાઓ માટેનો પાયો રાજરત્ન મોહનભાઈ વિરજીભાઈ પટેલ દ્રારા શૈક્ષણિક સંસ્થા પટેલ વિદ્યાર્થી આશ્રમના માધ્યમથી શરૂ કરવામા આવ્યો જેને દ્રારકાદાસભાઈ પટેલ, લીલાબા પટેલ ત્યારબાદ સંસ્થાના પ્રમુખ માનનિય શ્રી દિલીપભાઈ સંઘાણી આગળ ઘપાવી રહયા છે. તેવા સમયે ૧૬-વિદ્યાના પરિસરમા ભવ્ય લેઉવા પટેલ સમાજ ભવનનું નિર્માણ પટેલ સમાજની એકતા અને વિકાસનું પ્રતિક બની રહેશે તેમ આયોજન અંગે મળેલ મીટીંગને સંબોધતા શ્રી દિલીપભાઈ સંઘાણીએ સમાજને અવનવા ડર બતાવતા તત્વો સામે સુરક્ષાની ખાત્રી આપી હતી તેમણે વધુમા જણાવેલ કે પટેલ સમાજ સાહસ અને વિકાસને વરેલો છે તેમા આગેવાનોનું કેમ નિર્માણ થાય અને વિકાસમા યુવાનોને આગળ કેમ કરવા તેવા સ્વ.ડાયાબાપા હિરાણીના વિચારોને યાદ કરીને આ દિશામા સમાજ સાર્થક થવા જઈ રહયાનું ગૌરવ લઈ હર્ષ વ્યકત કર્યો હતો.

સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ કાળુભાઈ ભંડેરી દ્રારા ભૂમિગ્રહણની જાહેરાત સાથે લેઉવા પટેલ સમાજ વાડીના નિર્માણકાર્ય અંગેની સવિસ્તાર વિગતો જણાવવામા આવેલ હતી. ડી.કે.રૈયાણીએ ખાત્રી આપી હતી કે, સમાજ સાથે રહીને આ કામ આગળ ધપાવશે.

કાળુભાઈ ભંડેરી, પી.પી. સોજીત્રા, ડી.કે. રૈયાણી, કાંતિભાઈ વઘાસીયા, અશ્વિનભાઈ સાવલીયા, મનીષ સંઘાણી, રાજેશભાઈ માંગરોલીયા, મેહુલભાઈ ધોરાજીયા, ભાવનાબેન ગોંડલીયા, એમ.કે. સાવલિયા, દિનેશભાઈ ભુવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહા હતા

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here