Home >> More>>Science & Technology
WhatsAppમાં કેટલીક એવી ખામીઓ છે, જેમાં આ એપની ગ્રુપ ચેટ ફિચરમાં પણ જઈ શકે છે.
Source :     |  Last Updated: 2018-01-11 21:10:41

મેસેજીંગ એપ WhatsAppએ બે વર્ષ પહેલાં પોતાના યૂઝર્સ માટે એડ-ટૂ-એડ એન્ક્રિપ્શન ફીચર સામેલ કર્યું હતું. હવે આ એપની ગ્રુપ ચેટ ફીચર પર સવાલો ઉઠી રહ્યાં છે. એક રિપોર્ટના અનુસાર, જર્મનીની રુહર યૂનિવસિર્ટી બોચૂમનાં સંશોધનકર્તાઓએ દાવો કર્યો છે કે, ગ્રુપ ચેટ ફિચર હેઠળ WhatsAppના સર્વરોને કોઈ પણ કન્ટ્રોલ કરી શકે છે. તેમજ સિક્યોરિટી પ્રોસેસને તોડી શકે છે અને નવા સભ્યને ગ્રુપમાં જોડી શકે છે અને ખાનગી વાતની જાસૂસી કરી શકે છે.

જર્મન ક્રિપ્ટોગ્રાફરની એક ટીમ દ્વારા કરવામાં આવેલ રિસર્ચ અનુસાર, WhatsAppમાં કેટલીક એવી ખામીઓ છે, જેમાં આ એપની ગ્રુપ ચેટ ફિચરમાં પણ જઈ શકે છે.


Keywords : jannat,mahek,venus