Home >> Maharashtra >>Mumbai
છોટે નવાબની પહેલી બર્થ ડે પટૌડી પેલેસમાં ઉજવી
Source :     |  Last Updated: 2017-12-21 18:24:49

સૈફ અલી ખાન અને કરીનાનો લાડલો તૈમૂર એક વર્ષનો થઈ ગયો છે. કાલે ઈન્ટરનેટ પરથી ચારે દિશામાંથી તૈમૂરને શુભેચ્છાઓ મળી હતી. આ સાથે જ માસી કરિશ્મા કપૂરે તૈમૂરના બર્થડેના ઘણો ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તૈમૂરનો ફર્સ્ટ બર્થ ડે નોઈડા સ્થિત આલીશાન પટૌડી પેલેસમાં સેલિબ્રેટ કરાયો હતો અને આ પેલેસને ખૂબ સુંદર રીતે સજાવવામાં આવ્યુ હતું.taimur alli khan


Keywords : venus,neha,reena