Home >> More>>Literature
આખરે અમદાવાદને મળ્યુ ભારતનું પ્રથમ હેરિટેજ સિટી બનવાનું બહુમાન
Source :     |  Last Updated: 2017-07-09 18:47:25

ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ, તા. 9 જુલાઈ 2017, રવિવાર અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવાના ભારત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 વર્ષના પ્રયાસો સફળ થયા છે. પોલેન્ડના ક્રાકોવ શહેરમાં શનિવારે મળેલી. યુનેસ્કોની 41મી બેઠકમાં અમદાવાદને આ દરજ્જો આપવામાં આવ્યો હતો. આ અંગે ખુશી વ્યક્ત કરતાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે, દેશનું પ્રથમ શહેર યુનેસ્કોએ અમદાવાદને હેરિટેજ શહેર જાહેર કર્યું એ જાણીને ઘણો આનંદ થયું. દેશનું અમદાવાદ આ પ્રકારે પ્રથમ શહેર બન્યું છે. આથી પ્રવાસનને પણ વેગ મળશે'   



 

Gujarat
બનાસકાંઠા: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, ગાડીનો કાચ તૂટ્યો
બનાસકાંઠા: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, ગાડીનો કાચ તૂટ્યો
Facebook
Entertainment

Facebook
Lifestyle

Facebook
Sports

Facebook
Religion

Facebook